ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાં શુક્રવારે મેલડીમાઁના નવરંગ માંડવાનું આયોજન


SHARE







મોરબીના સોઓરડી વિસ્તારમાં શુક્રવારે મેલડીમાઁના નવરંગ માંડવાનું આયોજન

મોરબીમા સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં શેરી નંબર ૬ ખાતે સોઓરડી ગામ સમસ્ત પંચની મેલડી માઁ નો નવરંગો માંડવો આગામા તા.૭ ને શુક્રવારે પંચની મેલડી માતાજીના મંદિરે બપોરે મહા પ્રસાદ રાખેલ છે.તો મોરબીના ધર્મપ્રેમીઓને ભાવભર્યુ આમંત્રણ આયોજકોએ પાઠવેલ છે.રાત્રે ઉમેશભાઈ રાવળદેવના સથવારે ડાકની રમઝટ બોલાવશે તો માતાજીના માંડવાનો લાભ લેવા સર્વ ભાઇ-બહેનોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે






Latest News