મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધો. ૧૦ માં ૨૫૩ અને ધો. ૧૨ માં ૬૧ વિદ્યાર્થી પરીક્ષામાં ગેરહાજર


SHARE







મોરબી જીલ્લામાં ધો. ૧૦ માં ૨૫૩ અને ધો. ૧૨ માં ૬૧ વિદ્યાર્થી પરીક્ષામાં ગેરહાજર

ગુજરાતમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો ધો.૧૦ ના શુક્રવારે ૨૫૩ અને ધો. ૧૨ માં ૬૧ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા

મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને હજુ સુધીમાં એક પણ કોપી કેસ નોંધાયેલ નથી ત્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્રના પેપરમાં ૬૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા અને અને ધો. ૧૦ ગણિતના પેપરમાં ૨૫૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા






Latest News