મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મુસીબતના સમયે અહી ફોન કરવાથી પોલીસ રહેશે ખડેપગે


SHARE







મોરબી જીલ્લામાં મુસીબતના સમયે અહી ફોન કરવાથી પોલીસ રહેશે ખડેપગે

મોરબી જીલ્લામાં લોકોની સુરક્ષા અને શાંતિ માટે પોલીસ સતત ખડેપગે રહે છે ત્યારે પોલીસની સેવાનો લાભ લોકોને સરળતાથી મળી રહે તેના માટે પોલીસ વિભાગ દ્વારા લોકોની સુવિધા માટે વિવિધ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે

ગુજરાતમાં પોલીસે લોકોની સુવિધા અને સલામતી માટે કેટલાક ઇમરજન્સી નંબર જાહેર કર્યા છે તેની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોચે અને લોકો મુસીબતના સમયે તેનો લાભ લઈ શકે તે માટે પોલીસેના વિવિધ હેલ્પલાઇન કાર્યરત છે. જેનો સંપર્ક કરવાથી પોલીસ લોકોની મદદે આવી જશે. ઈમરજન્સીમાં ૧૧૨, મહિલાઓની સહાય માટે ૧૮૧, બાળકો માટે ૧૦૯૮વરીષ્ઠ નાગરીકોની સેવા માટે ૧૪૫૬૭ ડ્રગ્સ અને નાર્કોટિક માટે ૧૯૦૮ અને સાયબર ક્રાઇમને લગતી કોઈ પણ સમસ્યામાં માટે ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા માટે અનુરોધ કરાયો છે






Latest News