ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE







મોરબીના બેલા ગામ પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેને ફોરેન્સિક પીએમમાં રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ અંગેની મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામે રહેતા કાંતિલાલ બચુભાઇ ઉઘરેજાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર નજીક આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો છે. જેથી મોરબી તાલુકાની ટીમ સ્થળ ઉપર પહોચી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડીને તેના વાલી વારસને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અને વધુમાં મળતી માહિતી મુજબ મૃતકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે






Latest News