સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ


SHARE





ટંકારાના સજનપર ગામની શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધો. ૪ થી ૮ ના લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને બધા વિદ્યાર્થીઓ એ જુદા જુદા વિષયો ઉપર કૃતિ તૈયાર કરી હતી. આ બધા વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ ઉપસ્થિત રહેલ હતા તેમજ એસએમસીના અધ્યક્ષ અને સીઆરસી કો-ઓર્ડિનેટર શૈલેષભાઇ સાણજા પણ ઉપસ્થિત રહેલ હતા અને સમગ્ર કાર્યક્રમની તૈયારી માટે શાળાના વિજ્ઞાન શિક્ષિકા બહેન દલસાણીયા ડિમ્પલબેનએ બાળકોને જુદા જુદા પ્રોજેકટ માટે માર્ગદર્શન આપ્યું હતું અને સમગ્ર સ્ટાફ દ્વારા બાળકોને વિવિધ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા




Latest News