મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

રાજ્યના જેલ મહાનિરિક્ષક દ્વારા મોરબી સબજેલની મુલાકાત લેવાઈ


SHARE







રાજ્યના જેલ મહાનિરિક્ષક દ્વારા મોરબી સબજેલની મુલાકાત લેવાઈ

જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી જેલ ભવન અમદાવાદના નાયબ પોલીસ મહાનિરિક્ષક અશ્વિન ચૌહાણ (IPS) મોરબી જીલ્લામાં આવ્યા હતા અને તેઓએ મોરબી સબ જેલ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્સનના રીડિંગ તથા જેલની શિસ્ત સલામતી તથા કેદીઓ સાથે સંવાદ હેતુ સાથે મોરબી સબજેલ ખાતે મુલાકાત લીધેલ હતી ત્યારે મોરબીના જેલર તેમજ મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી પણ ત્યાં હાજર રહ્યા હતા






Latest News