મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિન ઉજવાયો


SHARE











મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિન ઉજવાયો

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિન અને આ ક્લબના ચીફ પેટન હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસની પ્રેરણાદાઈ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ક્લબના બહેનો દ્વારા “જય હરી” સ્કૂલના ગ્રાઉન્ડમાં આજુબાજુના પછાત વિસ્તારના બાળકોને અક્ષર જ્ઞાન આપીને કેક કટિંગ કરવામાં આવ્યું હતું અને બાળકોને માસ્કનું વિતરણ, લેટરપેડ તથા શૈક્ષણિક કીટ આપી હતી આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, જોઇન્ટ સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા, પૂજાબેન પારેખ, પ્રજ્ઞાબેન ગોસ્વામી, મનિષાબેન ગણાત્રા, રેખાબેન મોર, કવિતાબેન તથા લક્ષ્મીબેન સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી છે






Latest News