ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ


SHARE





મોરબી એબીવીપી દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

મોરબી ખાતે કાર્યરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પુલવામાં હુમલામાં શહીદ થયેલા શહીદવિરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ માટે અહીંના એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કોલેજ ખાતે તિરંગાને સાથે રાખીને શહિદ જવાનોની તસ્વીર પાસે કેન્ડલ પ્રગટાવીને નતમસ્તક શહિદવીરોને તેઓની સહાયત ઉપર યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ શ્રદ્ધાંજલિમાં જોડાયા હતા




Latest News