મોરબી મનપા ફાયર વિભાગે હોસ્પિટલ, સ્કૂલ અને હોટલમાં આપી ફાયરની તાલીમ મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના હાઉસિંગ બોર્ડમાં કઢીના તપેલા સાથે અથડાતાં બાળક શરીર અને ગુપ્ત ભાગે દાઝી ગયો


SHARE















મોરબીના હાઉસિંગ બોર્ડમાં કઢીના તપેલા સાથે અથડાતાં બાળક શરીર અને ગુપ્ત ભાગે દાઝી ગયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારના ઘરે કાઢી બનાવીને રાખી હતી તે તપેલા સાથે બે વર્ષનું બાળક અથડાયું હતું જેથી કરીને બાળક શરીરે અને ગુપ્ત ભાગે દાઝી ગયું હતું તેને સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણ પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મયુરભાઈ કણજીયાના ઘરે કઢી બનાવીને રાખી હતી ત્યારે રમતા રમતા કઢીના તપેલા સાથે તેનો બે વર્ષનો દિકરો યશ અથડાયો હતો જેથી કરીને યશ શરીર અને ગુપ્ત ભાગે દાઝી ગયો હતો માટે તેને સારવાર કરવા સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ છે અને આ બનાવની જાણ બી ડીવીઝન પોલીસને કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News