મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીમાં બીઓબી દ્વારા ગ્રાહકો-લોકો માટે નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો


SHARE





મોરબીમાં બીઓબી દ્વારા ગ્રાહકો-લોકો માટે નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

નાણા મંત્રાલયભારત સરકારના નિર્દેશન હેઠળબેંક ઓફ બરોડા તા. ૧૬ થી ૩૧ મી જાન્યુઆરી  દરમિયાન રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા પખવાડા-૨૦૨૩ ની ઉજવણી કરી રહી છે. અને  બેંક વિવિધ શાખાઓ/કેન્દ્રો પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને સ્વચ્છ પર્યાવરણ-સ્વસ્થ સમાજ નારા સાથે રાષ્ટ્ર પ્રત્યે  તેમની પ્રતિબદ્ધતા દર્શાવવા બેંક ઓફ બરોડા મોરબી મુખ્ય શાખા ખાતે બેંકના ગ્રાહકો તેમજ આમ જનતા માટે નિશુલ્ક મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બેંકના ગ્રાહકો તેમજ લોકોએ તેનો લાભ લીધો હતો સાથે સાથે વધુને વધુ વ્રુક્ષો વાવવાસિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવાઆસપાસ સાફ સફાઇ રાખવી વગેરે બાબતો પર જાગૃતિ વધે એવા સંદેશા આપેલ હતી આ આયોજનને સફળ બનાવવા માટે  આસિસ્ટન્ટ જનરલ મેનેજર અનિલકુમારચીફ મેનેજર રાજુલભાઇ હાથી અને મેનેજર અમિતભાઇ વાજા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News