મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની ઓમ.વી.વી. આઇ.એમ.કોલેજ ખાતે તમાકુ કંટ્રોલ સેલ દ્વારા ચિત્ર સ્પર્ઘા  યોજાઇ


SHARE







મોરબીની ઓમ.વી.વી. આઇ.એમ.કોલેજ ખાતે તમાકુ કંટ્રોલ સેલ દ્વારા ચિત્ર સ્પર્ઘા  યોજાઇ

તમાકુ કંટ્રોલ સેલ મોરબી  અને અર્બન હેલ્થ સેન્ટર ગોકુલનગર મોરબી  દ્રારા  મોરબી ખાતે ઓમ.વી.વી.આઇ.એમ કોલેજમાં વ્યસનની જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ઘા નું આયોજન કરવામાં આવેલ હતુય અને તમાકુ નિષેધ ચિત્ર  હરીફાઈમાં ૩૦૦ જેટલા વીઘાર્થીએ ભાગ લીધેલ હતો જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આર્થીક અસરો, સમાજમાં તમાકુના દુષણ અટકાવવાના પગલાઓ તથા તમાકુના કારણે થતા કેન્સરના રોગની સારવારમાં થતા ખર્ચ વીશે ચિત્ર સ્પર્ધા યોજેલ હતું તેમ પ્રથમ ત્રણ  વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ હતું અને તેહાન શેરસિયા સોશ્યલ વર્કર, શૈલેષભાઈ પારેજીયા તાલુકા એમ.પી. એસ.મેડીકલ ઓફીસર, ડો.એન.એમ. કૈલા મેડિકલ ઓફિસર ગોકુલનગર, એમ.પી. એચ. ડબલ્યુ દીપક પટેલ, લોખીલ વૃજરાજ, પૂજાબેન જોગર દ્વારા  તમાકુના દૂષણ વિષે કોલેજના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવેલ હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા  શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, નિર્મિત કકડ  તથા કોલેજ સ્ટાફ ગણ જેહમત ઉઠાવી હતી






Latest News