મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરિયા સીઆરસીમાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન


SHARE







વાંકાનેરના મેસરિયા સીઆરસીમાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન

વાંકાનેર તાલુકાનાં મેસરિયા સીઆરસીમાં ગણિત –વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં નવ શાળાએ પોતાની કૃતિ રજુ કરી હતી અને તેમાં શ્રી ગુંદાખડા પ્રાથમિક શાળાની કૃતિ  વ્હીકલ પ્રોટેકશન શિલ્ડ બાળ વૈજ્ઞાનિકો ખમાણી વિજય અને ગોધાણી વિશાલ તથા માર્ગદર્શન શિક્ષક સાગર ઉમેશકુમાર ડી. દ્રારા બનાવામાં આવી હતી જેનો પ્રથમ નંબર આવેલ છે આ પ્રદર્શનમાં સીઆરસી દિવ્યેશભાઈ ગઢીયા, તાલુકા શાળા આચાર્ય દિલીપભાઈ ચૌહાણ, ભલગામ આચાર્ય ભાવેશભાઈ, શૈક્ષિક સંઘ મહિલા પાંખ પ્રમુખ લાભુબેન તથા સીઆરસીના આચાર્યએ હાજરી આપી હતી 






Latest News