મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં છતર ગામે કાકાનો ભત્રીજા પર હુમલો


SHARE







ટંકારા તાલુકાનાં છતર ગામે કાકાનો ભત્રીજા પર હુમલો

ટંકારા તાલુકાનાં છતર ગામે દાદાને આવતા પૈસા કાકા વાપરતા હતા જેથી કરીને ભત્રીજાએ ઠપકો આપ્યો હતો અને ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો જેથી હાલમાં ટંકારા પોલીસ સ્ટેશને ભત્રીજાએ કાકા સામે ફરિયાદ નોંધાવી છે

ટંકારામાં છતર ગામે રહેતા ભરતભાઇ મોહનભાઇ સારેસા (૪૨)એ તેના કાકા દેવજીભાઇ લાલજીભાઇ સારેસા રહે. છતર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે,  ગત તા. ૩ ના રોજ બપોરના અઢીથી ત્રણ વાગ્યાના અરસામા ગામના ઝાપા પાસે ફરિયાદીએ દાદાના પૈસા તેના કાકા વાપરતા હતા જેથી કરીને ઠપકો આપલે હતો જેનો ખાર રાખીને માર માર્યો હતો અને ગાળો આપી હતી જેથી યુવાને તેના કાકાની સામે ફરિયાદ નોંધાવી હતી






Latest News