મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી : ભારતની સંસદમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીએ વક્તવ્ય આપ્યું


SHARE







મોરબી : ભારતની સંસદમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીએ વક્તવ્ય આપ્યું

ભારતના રાષ્ટ્રીય નેતાઓને તેની જન્મજયંતિ પર વક્તવ્ય રૂપી અંજલી આપવા સમગ્ર ભારત માંથી ૧૦ સ્ટુડન્ટની ને પસંદગી કરવામાં આવી હતી.ગુજરાત અને તેમાં પણ મોરબી જેવા મધ્યમ શહેરમાંથી અહીંની નવયુગ મહિલા સાયન્સ કોલેજની સ્ટુડન્ટ રામાનુજ હિરલબેનએ સમગ્ર ભારતવર્ષમાં મોરબીનું નામ રોશન કર્યુ છે.રામાનુજ હિરલબેનએ ૧૯ નવેમ્બરના રોજ ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દીરા ગાંધી વિશે સંસદ ભવનમાં ધારદાર વક્તવ્ય રજુ કર્યુ હતું.તેમની આ અનન્ય સિધ્ધિ બદલ સંસ્થા ના પ્રમુખ પી. ડી. કાંજીયા, પ્રિન્સિપાલ ડો.વરૂણ ભીલા, સ્ટાફગણ અને સમગ્ર નવયુગ પરીવારે અભિનંદન પાઠવ્યા હતા






Latest News