મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી નકલંક નેજાધારી ગ્રૂપ દ્વારા ગૌ વંશોની અનોખી સેવા


SHARE











મોરબીના નાની વાવડી નકલંક નેજાધારી ગ્રૂપ દ્વારા ગૌ વંશોની અનોખી સેવા

મોરબીના નાની વાવડીમાં એક ખુટિયાને ઇજા થયેલ હતી જેથી કરીને તેને જીવાત પડી ગયેલ હતી જેની જાણ નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રૂપને કરવામાં આવતા તેને પકડીને તેની સારવાર કરવામાં આવી હતી તેમજ નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રૂપ દ્વારા અનેક સેવાકીય કામ કરવામાં આવે છે ખાસ કરીને લંપી વાયરસમાં આ ગ્રુપ દ્વારા અમૂલય યોગદાન આપવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં ૫૫ જેટલા રખડતા ઢોર મૃત્યુ પામતા તેને સમાધિનું સેવા કર્યા કરવામાં આવ્યું હતું મોરબીના આજુબાજુના વિસ્તારમાં રખડતા ઢોરને લીલું નાખવામાં આવે છે. ગૌ વંશોની સેવાને લાગતું કોઈ કામ હોય તો નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપના મો.૭૬૯૮૦ ૬૨૧૩૪ ઉપર કોન્ટેક કરવા માટે અનુરોધ કરેલ છે






Latest News