મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૭૨૩ બાળકોને સુવર્ણપ્રાશન ટીપા પીવડાવ્યા


SHARE







મોરબીમાં ૧૭૨૩ બાળકોને સુવર્ણપ્રાશન ટીપા પીવડાવ્યા

મોરબીમાં બુધવારે આયુર્વેદિક જીવનશૈલી તથા સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળના સયુંકત ઉપક્રમે મોરબીમાં ૩૯ મો વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ લુહાર વાડીમાં યોજાયો હતો જેમાં ૧૭૨૩ થી વધુ બાળકો તથા પ્રેગ્નેન્ટ મહિલાઓએ આ આયુર્વેદિક ટીપા પીધા હતા અને ટીપા પીધા બાદ દિવાળીની ઉજવણીના ભાગરૂપે બધા બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે રીંકલબેન અગ્રાવત, હિતેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ તથા અન્ય લોકોએ સહયોગ આપ્યો હતો આ કેમ્પના મુખ્ય આયોજક રાજભાઈ પરમાર તથા તેમનો પરિવાર હતી






Latest News