ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કિન્નર સમાજ દ્વારા પાંચિયા દાદાનો માંડવો યોજાયો


SHARE







મોરબીમાં કિન્નર સમાજ દ્વારા પાંચિયા દાદાનો માંડવો યોજાયો

મોરબીમાં રહેતા કિન્નર સમાજના રેખાદે પદમાદે માં દ્વારા પાંચિયા દાદાનો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આઈ માં ના સામૈયા, થાંભલી રોપણ, પંચના ભુવાશ્રીના સામૈયા અને મહાપ્રસાદ તેમજ રાતે ડાક ડમ્મરનો કાર્યક્રમ યોજાયો હતો મોરબીમાં પાંચિયા દાદાના માંડવાની આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રાજપર ખાતે જયેશભાઈ ગોલતરના નિવાસ સ્થાનેથી આઈ માં ના સામૈયા કરવામાં આવ્યા હતા અને કલાલ શેરી ખાતે થાંભલી રોપણ, પંચના ભૂવાશ્રીના સામૈયા સહિતના કાર્યક્ર્મ યોજાયા હતા આ કાર્યક્રમમાં રેખાદે પદમાદે માં ની સાથે નાયક હીરાદે દિવાળીદેમા નાયક, સંગીતા દે હીરાખાદે માં, રોશનીદે ધનાદે માં, પુજાદે હીરાદે નાયક, રીંકુદે સંગીતાદે, સીમરનદે સંગીતાદે, સમાદે, વૈશાલીદે, જાન્વીદે રોશનીદે, પ્રિયંકાદે રેખાદે, શ્રદ્ધાદે પ્રિયંકાદે સહિતના જોડાયા હતા






Latest News