મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભૂદેવ પરિવારો માટે ભવ્ય શરદોત્સવ યોજાયો


SHARE







મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભૂદેવ પરિવારો માટે ભવ્ય શરદોત્સવ યોજાયો

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામે દવે પંચોલી પાર્ટી પ્લોટ ખાતે શરદપુનમની રઢિયાળી રાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભૂદેવ પરિવારના ભાઈઓ અને બહેનોએ ગરબાની રમઝટ બોલાવવા હતી આ તકે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઇ શુક્લ, પ્રશાંતભાઈ મહેતા, વિપુલભાઈ શુકલ, જિતેન્દ્રભાઈ ત્રિવેદી, નલિનભાઈ ભટ્ટ, મનોજભાઇ પંડ્યા, બીપીનભાઈ વ્યાસ, જગદીશભાઇ ઓઝા, દિનેશભાઇ પંડ્યા, પાલિકાના સભ્ય દર્શનાબેન ભટ્ટ અને પ્રવિણાબેન ત્રિવેદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને પરશુરામ ગ્રૂપની ટીમના આયોજનને બિરદાવ્યૂ હતું આ શરદોત્સવને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજમોરબી સમસ્ત બ્રહ્મસમાજસમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારબ્રહ્મવિકાસ પરિષદપરશુરામ ધામ મોરબીસમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટબ્રહ્મપૂરી પરિવારઅને ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઑના આગેવાનો તરફથી સહકાર મળ્યો હતો અને કાર્યક્રમ સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યામહામંત્રી કમલભાઇ દવે અને ધ્વનીતભાઈ દવે સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News