ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

મોરબી જૂના બસ સ્ટેશને રિજર્વેશન બારી શરૂ કરવાની માંગ


SHARE







મોરબી જૂના બસ સ્ટેશને રિજર્વેશન બારી શરૂ કરવાની માંગ

મોરબી જૂના બસ સ્ટેશને ગ્રામ્ય વિસ્તાર તેમજ લાંબા રૂટની બસો આવતી હોય છે તેમજ છતાં પણ રિજર્વેશનની બારી બંધ છે જેથી કરીને આ બારીને તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લો ઘણા સમયથી બની ગયેલ છે પરંતુ એસટી, રેલ્વે અને અન્ય વિભગ લોકોને સારી સેવા આપવામાં પાછા પડેલ છે મોરબીના જૂના એસટી ડેપોમાં ઘણા સમયથી રિજર્વેશન બારી બંધ છે જે સત્વરે ચાલુ કરવી જોઈએ કેમ કે, બસમાં મુસાફર જનતા મોંઘાદાર ભાડા ખર્ચીને નવા બસ સ્ટેન્ડ રિજર્વેશન કરવા માટે જવું પડે છે અને જૂના બસ સ્ટેશને કંટ્રોલ પોઈન્ટ પણ ચાલુ છે તેની સાથે જો રિઝર્વેશના માટેની સુવિધા શરૂ કરવામાં આવે તો લોકોને ઘણો ફાયદો થાય તેમ છે અને મોરબી જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં લોકોના માથાફાડી નાખે તેવી ગંદકી કરવામાં આવે છે તેને પણ દૂર કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબીમાં રહેતા પી.પી. જોશી દ્વારા વહેલમાં વહેલી તકે આ પ્રશ્ન ઉકેલવા માટે લોકો વતી એસટી વિભાગને રજૂઆત કરવામાં આવી છે 






Latest News