હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે વાડીએ ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મહિલાનું મોત


SHARE











મોરબીના મકનસર ગામે વાડીએ ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મહિલાનું મોત

મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં વાડીએ કામગીરી કરતા સમયે ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની ખાનગી ખાનગી હોસ્પિટલે લઈને ગયા હતા અને ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા અને મકનસર ગામની સીમમાં વીરજીભાઈની વાડીએ કામ કરતાં રાજુબેન ભુપતભાઈ ગમારા (ઉંમર ૩૩) ને કામગીરી દરમિયાન વાડીએ શોર્ટ લાગ્યો હતો જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃત્યુને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી અને આ બનાવની મોરબી તાલુકો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News