મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા પાસે નવી એ.આર.ટી.ઓ. કચેરી કાર્યરત


SHARE







મોરબીના જાંબુડિયા પાસે નવી એ.આર.ટી.ઓ. કચેરી કાર્યરત

મોરબીના જાંબુડિયા ગામ પાસે અદ્યતન નવી એ.આર.ટી.ઓ. કચેરી કાર્યરત કરવામાં આવી છે અને ત્યાં મોરબી જિલ્લાની એ.આર.ટી.ઓ. કચેરીમાં સંપૂર્ણ અદ્યતન સુવિધા સાથે લોકોના કામ કરવામાં આવી રહ્યા છે


મોરબીમાં નવનિર્મિત એ.આર.ટી.ઓ કચેરીનું ગત તા.૧૩ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને હાલ જાંબુડીયા ખાતે આ કચેરી સંપૂર્ણ રીતે કાર્યરત થઇ છે. તા.૨૬/૯ સોમવારથી કચેરીની સંપૂર્ણ કામગીરી એ.આર.ટી.ઓ કચેરીના નવા સરનામા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી-મોરબી ખાતે કરવામા આવશે તેની જીલ્લાની સર્વે મોટરીંગ પબ્લિકને નોંધ લેવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવાયું છે.






Latest News