મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના નવા ડેલા રોડ પર દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો, વેપારીને ફટકાર્યો દંડ


SHARE







મોરબીના નવા ડેલા રોડ પર દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો, વેપારીને ફટકાર્યો દંડ

મોરબના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઈન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજા અને પાલિકાની ટીમે નવા ડેલા રોડ ઉપર આવેલ વેપારીની દુકાનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો હોવાની માહિતી હતી તેના આધારે ચેકિંગ કરવામાં આવતા પ્લાસ્ટિકના વેપારી પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા ૫૦ કિલો, પ્લાસ્ટિકના ગ્લાસના ૩૧ પેકેટ, પ્લાસ્ટિકની ચમચીના ૨૯ પેકેટ, પ્લાસ્ટિકના પાન પીસ ૧૦ પેકેટ, પ્લાસ્ટિકની દૂધની થેલીના ૫ પેકેટ સહિતનો મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને વેપારીઓને ૧૫૦૦નો દંડ કર્યો છે




Latest News