મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કર્મચારી, વેપારીઓ અને સામાજિક કાર્યકરના કરાયા સન્માન


SHARE







મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કર્મચારી, વેપારીઓ અને સામાજિક કાર્યકરના કરાયા સન્માન

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સમયાંતરે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીઓનું સન્માન કરવામાં આવે છે તેવી જ રીતે તાજેતરમાં રવાપર ગામ પાસે મંદિર સામે આવેલ ઉમા હોલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ કર્મનિષ્ઠ કર્મચારી, પ્રમાણિક વેપારીઓનું તેમજ સામાજિક કાર્યકરનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પૂર્વ સાંસદ રમાબેન માવાણી, નાયબ કલેકટર અને સબ મેજીસ્ટ્રેટ દેવેન્દ્રસિંહ ઝાલા,  મોરબી તાલુકાના મામલતદાર સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકોને ગ્રાહકોના હક્કો માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવા માટે સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા, બળવંતભાઈ ભટ્ટ, હિતેશભાઈ મહેતા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News