મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડેથી બાઈકની ચોરી કરનારા બે શખ્સની ધરપકડ


SHARE







મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડેથી બાઈકની ચોરી કરનારા બે શખ્સની ધરપકડ

મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર આવેલ રાજપૂત ખવાસ સમાજની વાડીની બાજુમાં પાર્ક કરેલા બાઇકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી પ્રમાણે મોરબીના લખધીરવાસ પાસે આવેલ વાણંદ શેરીમાં રહેતા મંજૂરહુસેન સબીરહુસેન પાયક જાતે મુસ્લિમ (૨૨) એ મોરબીના ડ્રાઈવ રોડ ઉપર આવેલ રાજપૂત ખવાસ વાડીની બાજુમાં તેનું બાઈક નંબર જીજે ૩૬ એબી ૯૫૨૯ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી જેથી ૪૦૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની તેણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તપાસ અધિકારી પી.બી.ઝાલા અને રાઇટર પ્રભાતભાઇના જાણવા મુજબ આ ગુનામાં કિશનભાઈ દિલીપભાઇ મઢુતરીયા જાતે કોળી (૨૨) અને શૈલેષ પરસોતમ પરમાર (૨૪) રહે. બંને મહેસાણા નગર જંગી રોડ સામખયારી ભચાઉ વાળાની ધરપકડ કરેલ છે




Latest News