મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબી યુવા અગ્રણીએ પોતાના જન્મદિવસની  પ્રેરણાદાયી ઉજવણી કરી


SHARE







મોરબી યુવા અગ્રણીએ પોતાના જન્મદિવસની  પ્રેરણાદાયી ઉજવણી કરી

મોરબીના મકનસર ગામના યુવા અગ્રણી ગીરીશભાઈ પરમારે તેમના જન્મદિવસ નિમિતે બાળકોને ભોજન કરાવ્યુ હતુ.જૂના મકનસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડિજીટલ યુગ જોતા કોમ્પ્યુટર સેટ ભેટ આપીને જન્મદિવસ ઉજવ્યો હતો.મકનસર ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અને મકનસર પ્રાથમિક શાળાના એસએમસી અધ્યક્ષ ગીરીશભાઈ પરમારે પોતાના જન્મદિવસ નિમિતે કેક, ચોકલેટ અને પાર્ટીના ખોટા ખર્ચ કર્યા વગર અને જન્મદિવસની સાચી અને પ્રેરણાદાયક ઉજવણી કરવા માટે ગીરીશભાઈ પરમાર દ્વારા અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરવાનું નકકી કર્યુ હતુ.જેમાં મકનસરની આંગળવાડી સરકારી સ્કૂલ તથા મોરબી   અનાથ આશ્રમમાં વિદ્યાર્થીઓને તથા આશ્રમના બાળકોને ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી જનતાને સામાજિક સેવાનો મેસેજ આપ્યો હતો




Latest News