મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ નાલંદા વિદ્યાલય ખાતે યોજાશે


SHARE











મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ નાલંદા વિદ્યાલય ખાતે યોજાશે

રમત-ગમતયુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગગાંધીનગર દ્વારા પ્રેરિતકમિશ્નરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીમોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષા યુવા ઉત્સવ અને જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન ૧૧ સપ્ટેમ્બરના રોજ નાલંદા વિદ્યાલય- વિરપરતા.ટંકારા ખાતે સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કુલમાંથી આપવવામાં આવશે. કલા મહાકુંભ અને યુવા ઉત્સવ  ઉપરોક્ત સ્થળ તથા તારીખે તાલુકા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ નંબર અને સીધું જિલ્લા કક્ષાએ ફોર્મ ભરેલ હોય તેવા સ્પર્ધકોએ હાજર રહેવુ. યુવા ઉત્સવમાં ઓનલાઈન સ્પર્ધાઓ મુજબ જેમણે પોતાની કૃતિ સીડી/ડીવીડી/ પેનડ્રાઈવ દ્વારા આપેલ છેતે સ્પર્ધકોએ હાજર રહેવાનું નથી તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે






Latest News