મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

વાંકાનેર પાસે ટ્રેલરની પાછળના ભાગમાં ટ્રક ઘૂસી ગયો: બે વ્યક્તિને ગંભીર ઇજા


SHARE







વાંકાનેર પાસે ટ્રેલરની પાછળના ભાગમાં ટ્રક ઘૂસી ગયો: બે વ્યક્તિને ગંભીર ઇજા

વાંકાનેર પાસે ટ્રેલરની પાછળના ભાગમાં ટ્રક ઘૂસી ગયો હતો જેથી કરીને બે વ્યકતીને ગંભીર ઇજા થયેલ હતી માટે તેને પ્રથમ વાંકાનેર અને ત્યાર બાદ રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે વધુમાં લોકો પાસેથી મલ્ટી માહિતી મુજબ ચોખા ભરીને હાઇવે ઉપર ટ્રક જતો હતો ત્યારે તેની આગળના ભાગમાં જય રહેલા ટ્રેલરની પાછળના ભાગમાં આ ટ્રક ઘૂસી ગયો હતો જેથી કરીને ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર વાહનમાં ફસાઈ ગયા હતા અને તેને ગંભીર ઇજાઓ થઈ હતી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને ઇજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢીને વાંકાનેર સિવિલે સારવારમાં લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે




Latest News