મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

સાવધાન: મોરબીમાં ગૌશાળાના નામે રૂપિયાના ઉઘરાણા


SHARE







સાવધાન: મોરબીમાં ગૌશાળાના નામે રૂપિયાના ઉઘરાણા !

હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ માહિનામાં લોકો વધુ દાન પુણ્ય કરતાં હોય છે ત્યારે મોરબી શહેરમાં ગૌશાળા અને ધાર્મિક સંસ્થાના ખોટા નામ લઈને રૂપિયાના ઉઘરાણા કરતી ગેંગ સક્રિય હોવાની વિગતો સામે આવી છે જેથી કરીને આ ગેંગને પકડવા માટે પોલીસ દ્વારા લોકોની મદદ માંગવામાં આવી છે
મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ બી.પી. સોનારાએ સોશિઅલ મીડિયામાં એક ફોટો મૂકીને લખ્યું છે કે, શહેરમાં ગૌશાળા અને ધાર્મિક સંસ્થાના ખોટા નામ લઈને રૂપિયાના ઉઘરાણા હાલમાં ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ગેંગના સાગરીતો જો ગૌશાળા કે ધાર્મિક સંસ્થાના નામે રૂપિયા લેવા માટે આવે તો તુરંત પોલીસને જાણ કરવા માટે જાહેર જનતાને અપીલ કરી છે






Latest News