મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેન્જ આઇજીની હાજરીમાં ઇ-એફઆઈઆર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરમાં રેન્જ આઇજીની હાજરીમાં ઇ-એફઆઈઆર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લા  પોલીસ દ્વારા  એફઆઈઆર અંતર્ગત લોક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેરના ગાયત્રી આશ્રમ ખાતે રેન્જ આઇજી સંદીપસિંગની હાજરીમાં કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં વાંકાનેરના આગેવાનો, હોદેદારો તેમજ નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રેં આઇજી તેમજ એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા લોકોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હાજર રહેલા લોકોને  એફઆઈઆર માટેની સિટીઝન ફર્સ્ટ એલપીકેશનની ઝીણવટ ભરી માહિતી આપી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પીઆઇ વસાવા સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News