ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયત તરફથી લંપી સામે રક્ષણ માટે ૬૪૦૦ રસીના ડોઝ અપાયા


SHARE







મોરબી તાલુકા પંચાયત તરફથી લંપી સામે રક્ષણ માટે ૬૪૦૦ રસીના ડોઝ અપાયા

મોરબી તાલુકામા ગાયોમા લમ્પી વાયરસના ઇલાજ રુપે નાયબ પશુપાલન નિયામક કટારાની ટિમ દ્વારા હાલમાં સધન રસીકરણ અભિયાન ચાલુ છે અને મોરબી જીલ્લામા ૫૨૦૦૦ ડોઝ અપાઈ ચુકયા છે આ બાબતે વિગતવાર ચર્ચા બાદ આ અભિયાનને મદદરુપ થવા મોરબી તાલુકા પંચાયત તરફથી ૬૪૦૦ રસીના ડોઝ ખરીદીને ડોકટરને આપવામા આવ્યા છે જેથી બાકી રહેલી ગાયોને ઝડપી રસી આપવામા વેગ મળે આ તકે મોરબી તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન ચાવડા, કારોબારી ચેરમેન રાકેશ કાવર, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા, વિક્રમસિંહ ઝાલા, ગોરધનભાઇ સોલંકી, ટીડીઓ દીપાબેન કોટક અને એટીડીઓ વિપુલ જીવાણી, સાવનભાઇ, લાલજીભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા




Latest News