વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે ઇ-એફઆઇઆર ની માહિતી આપવા માટે કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે ઇ-એફઆઇઆર ની માહિતી આપવા માટે કાર્યક્રમ યોજાયો

 (શાહરૂખ ચૌહાણ )વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે ઇ એફઆઇઆરની માહિતી આપવા માટેનો કાર્યક્ર્મ યોજાયો હતો ત્યારે એએસપી અતુલ બંસલ, સીપીઆઇ બી.પી.સોનારા, મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, વાંકાનેરના પીઆઇ નયન વસાવા, ધમભા ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ડીજીટલ ઇન્ડીયા અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સીટીઝન ફસ્ટ એપ્લીકેશનમાં ઇ એફઆઇઆર લોંચ કરવામાં આવેલ છે જે અનુસંધાને લોકજાગૃતી માટે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો




Latest News