સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના રોહિશાળામાં સહકારી મંડળી સહિત ત્રણ સ્થળે ચોરી: ગુનો નોંધાયો


SHARE





ટંકારાના રોહિશાળામાં સહકારી મંડળી સહિત ત્રણ સ્થળે ચોરી: ગુનો નોંધાયો

ટંકારાના રોહિશાળા ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને જુદી જુદી ત્રણ જગ્યાએ ચોરી કરી હતી જેમાં સહકારી મંડળીમાંથી બે કોમ્પ્યુટર અને બીજેથી પાના પક્કડની ચોરી તસ્કર કરી ગયેલ છે જે તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

બનાવની જાણવા મળેલ માહિતી મુજબ ટંકારાના રોહિશાળા ગામે બે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને સેવા સહકારી મંડળીને નિશાન બનાવી હતી અને ત્યાંથી બે કોમ્પ્યુટરની ચોરી કરી છે જેની દેવશીભાઇ કાનજીભાઇ સવસાણીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને આ તસ્કરોએ પંચરની દુકાનને નિશાન બનાવી હતી અને ત્યાંથી પાના પક્કડની ચોરી કરી હતી આ ઉપરાંત દૂધ ઉત્પાદક મંડળીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યાવહી કરેલ છે




Latest News