મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મધ્યપ્રદેશમાં પણ આપ ની એન્ટ્રી થતા મોરબીમાં ઉજવણી


SHARE







મધ્યપ્રદેશમાં પણ 'આપ' ની એન્ટ્રી થતા મોરબીમાં ઉજવણી

મધ્યપ્રદેશના સિંગરૌલી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય મળતા આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરોએ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ઢોલ નગારા વગાડીને, એકબીજાને મીઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવીને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી.આ ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હોદેદારોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.આમ આદમી પાર્ટીનો દિવસેને દિવસે વધતો જતો વ્યાપ અને લોકપ્રિયતાથી ભાજપ અને કૉંગ્રેસના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.આજ રીતે "આપ"ના વધતો વ્યાપથી રાજકારણમાં સારા બદલાવના સંકેતો મળી રહ્યા છે.મોરબી આપ પાર્ટીના ગીરીશભાઇ પેથાપરા, સંજયભાઇ ભટાસણા સહીતનાઓ હાજર રહ્યા હતા.






Latest News