મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું 


SHARE







મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું 

મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જીલ્લા ઓબીસી ડિપાર્ટમેન્ટ તેમજ જીલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા જાતિ આધારિત ગણનાક્રિમિલિયર સર્ટિફિકેટઓબીસી સમાજને અલગ રેજીમેન્ટ અને અલગ મંત્રાલય ઉચ્ચતમ ન્યાયલયોમાં ઓબીસીની સંખ્યા ઓછી છે તો મેરીટના આધારે ભરતી પ્રક્રિયા કરવામાં આવેઓબીસી વર્ગની મહિલાઓને અલગથી અનામત મળેદેશમાં અડધાથી વધુ સંખ્યા ઓબીસીની છે તો 50 ટકા અનામત મળે ઓબીસી વર્ગના લોકોને કોન્ટ્રાક્ટને બદલે સરકારી નોકરી મળેવિધાર્થીઓને છાત્રવૃત્તિ અને ખાનગીકરણ બંધ થઈ જેવી વિવિધ માંગને લઈ મોરબી જીલ્લા કલેકટર જે.બી.પટેલ ને આવેદન આપવામાં આવ્યું હતું

આ આવેદન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓબીસી ચેરમેન કેપ્ટન અજયસિંગ યાદવના સૂચનાથી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ ગુજરાત પ્રદેશ ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવીના સૂચન મુજબ તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહીરની અધ્યક્ષતામાં આપવામાં આવ્યું હતું ત્યારે પૂર્વ પ્રધાન અને મોરબી જીલ્લા પ્રભારી  ડો. દિનેશભાઇ પરમારમોરબી જીલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલપૂર્વે કાર્યકારી પ્રમુખ ડો. એલ એમ કંઝારીયાપ્રદેશ મંત્રી રમેશભાઈ રબારીમોરબી તાલુકા પ્રમુખ કે.ડી. પડસુંબિયામોરબી શહેર પ્રમુખ રાજુભાઇ કાવરમાળિયા શહેર પ્રમુખ ઇકબાલભાઈ જેડાનાઝીરભાઈ જેડારમેશભાઈ આહીરમહેશભાઈ રાજ્યગુરુદેવેન્દ્રસિંહ જાડેજાપ્રભુભાઈમનસુખભાઇભરતભાઇ કુંભરવાડિયાઘનશ્યામભાઈ કોળીદલસુખભાઈલખુભા ગઢવીજીલુભાઈ પરમારનિલેશભાઈ સુરેલીયાલક્ષમણભાઈ કોળીઆહીર જીલુભાઈદીપકભાઈ પરમારચિંતાનભાઈ રાજ્યગુરુ, નારણભાઈ સોનગરા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા






Latest News