મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના પર્વ વિડજાને હેમખેમ શોધી લાવનાર અધિકારીનું તાલુકા ભાજપે કર્યું સન્માન


SHARE











મોરબીના પર્વ વિડજાને હેમખેમ શોધી લાવનાર અધિકારીનું તાલુકા ભાજપે કર્યું સન્માન

મોરબીના ઘુંટુ ગામે ઉમા રેસિડેન્સીમાં મામાના ઘરે વેકેશન કરવા આવેલ સાત વર્ષના ભાણેજ પર્વ ભાવેશભાઈ વિડજાનું બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઇ જગોદરાએ ત.3 માં રોજ સાંજે ગોલો ખવરાવવાના બહાને અપહરણ કર્યું હતું જેની મોરબી તાલુકામાં ફરીયાદ નોંધાઈ હતી અને આ અપહરણના બનાવમા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદ્દર્શન હેઠળ મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલ, એલ.સી.બી. પીઆઇ એમ.આર. ગોઢાણીયા જુદી જુદી ટીમ બનાવી સધન તપાસ કરી રહ્યા હતા અને આરોપીને પકડી સાત વર્ષના બાળકને હેમખેમ તેના પરિવારને સોપયો હતો જેથી બન્ને પીઆઇને અભિનંદન આપીને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તથા ચેરમેન તાલુકા પંચાયત રાકેશભાઇ કાવરતાલુકા ભાજપ ઉપ પ્રમુખ બચુભાઇ અમૃતિયએ કામગીરીને બિરદાવી હતી અને ગુજરાત પોલીસ પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી






Latest News