મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી ઠાકોર સેના દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે કવાયત ચાલુ


SHARE







મોરબી ઠાકોર સેના દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે કવાયત ચાલુ

ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી શહેર સમિતી દ્રારા સંગઠન શિક્ષણની એક વિચારધારા જે આવનારી પેઢીને મજબુત અને શિક્ષિત બનાવશે તે માટે સ્કૂલ કિટ વિતરણની કામગીરી કરવામાં આવશે તેમજ મોરબી તાલુકા નવ  ઉપપ્રમુખ કિશનજી ઠાકોર તેમજ મોરબી શહેર સલાકાર મંત્રી નવઘનજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મોરબી તાલુકા અને શહેરની 15 મિટિંગ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગમાં મોટી સંખ્યામાં ઠાકોર સેનાનાં કાર્યકર્તા હોદેદારો જોડાયા હતા તેમજ વાંકાનેર ઠાકોર સેના દ્વારા સિંધાવદર ગામ ખાતે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં મીઠાની ફેકટરીની દિવાલ પડતાં ૧૨ મજુરોના મુત્યુ થયા હતા તેને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે વાંકાનેર અને મોરબી ઠાકોર સેના તેમજ સિંધાવદર ગામના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા






Latest News