મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

હળવદ નજીક ટ્રાવેલ્સ અને  ટ્રેલર વચ્ચે અકસ્માત: ૧૦ ને ઇજા


SHARE





હળવદ નજીક ટ્રાવેલ્સ અને  ટ્રેલર વચ્ચે અકસ્માત: ૧૦ ને ઇજા

(હરેશ પરમાર) હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સુખપર ગામના પાટિયા પાસે ટ્રાવેલ્સ અને  ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટ્રાવેલ્સનો ડ્રાઈવર વાહનમાં ફસાઇ ગયો હતો જેથી તેને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો અને ૧૦ જેટલા લોકોને ઈજા થતાં હળવદની સરકારી હોસ્પિટલ માટે તેને લઈ ગયા હતા અને આ બનાવના પગલે ત્યારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ટ્રાફિક જમાદાર સહિતના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડીને આવ્યા હતા અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો




Latest News