મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

હળવદ શહેરી વિસ્તારમાં બુધવારે અડધો દિવસ વિજકાપ


SHARE







હળવદ શહેરી વિસ્તારમાં બુધવારે અડધો દિવસ વિજકાપ

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી  છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આગામી બુધવારે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે જેથી કરીને ત્યાં  અડધો દિવસ વીજકાપ રાખવામા આવેલ છે

હળવદ ૬૬ કેવી સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની છે જેથી કરીને આગામી બુધવારને તા. ૮ જુનના રોજ હળવદ શહેરી વિસ્તારમાં સવારે ૬થી બપોરે ૧૨ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે અને કામગીરી થઈ ગયા પછી વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવામાં આવશે તેવું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યુ છે






Latest News