મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં નર્મદા હૉલ પાસે થયેલ મારા મારીના ગુનામાં વધુ ૩ આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં નર્મદા હૉલ પાસે થયેલ મારા મારીના ગુનામાં વધુ ૩ આરોપીની ધરપકડ

મોરબીના કાલિકા પ્લોટમાં નર્મદા હૉલ પાસે મારા મારિનો બનાવ બનેલ હતો જેમાં સામસામી ફરિયાદો નોંધાઈ હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં નર્મદા હૉલ પાસે રહેતી આરીફ મીરની માતાએ થોડા દિવસો પહેલા મારા મારીની ફરિયાદ નોંધાવી હતી અને સામાપક્ષેથી મોરબી કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ ઉપર મસ્તાન ચીકનની સામે રહેતા રહિમ ઉર્ફે ટકો વલીમહમદભાઇ ચાનીયા જાતે સંધી મુસ્લીમ (ઉ.૩૨)એ ઇમરાનભાઇ કરીમભાઇ મીંયાણા, ડેનીસભાઇ કિશોરભાઇ મીસ્ત્રી, અક્ષય ઉર્ફે ભોલો કિશોરભાઇ મીસ્ત્રી, સવો રમજુભાઇ ચાનીયા, રોહિત બાવાજી, પ્રેમલો દિપકભાઇ ઓડ, આરીફ ઇકબાલભાઇ ફલાણી, રહે. બધા મોરબી કાલીકાપ્લોટ તેમજ રવિ કોળી ઉર્ફે બુચીયો અને ફૈજલ સંધીની સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં અગાઉ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા અને હાલમાં પોલીસે રોહિત જીવણદાસ દૂધરેજિયા જાતે બાવાજી (૨૦) રહે. કાલિકપ્લોટ, આરીફ ઇકબાલભાઇ ફલાણી જાતે સંધિ (૨૧) રહે. હુસેની ચોક કાલિકા પ્લોટ અને ફૈજલ ફિરોજભાઈ સેડાત જાતે સંધી (૨૧) વિદ્યુતનગર આણંદભાઈની વાડી પાસે મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે અને હજુ આ કેસમાં ત્રણ આરોપીને પકડવાના બાકી છે






Latest News