હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પોલીસે મોરબીના ચોરાઉ બુલેટ સાથે બેને દબોચ્યા


SHARE











વાંકાનેર તાલુકા પોલીસે મોરબીના ચોરાઉ બુલેટ સાથે બેને દબોચ્યા

વાંકાનેર તાલુકા પોલીસના મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા તથા હરીચંન્દ્રસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી આધારે ઢુવા ચોકડી પાસેથી ચોરાઉ બુલેટ સાથે બે આરોપીને પકડી લેવામાં આવેલ છે જેની માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતું કે, વિજય જીવાભઇ સાકરીયા (૨૧) રહે. હાલ ઢુવા માટેલ રોડ મુળ નોલી તાલુકો સાયલા અને ધવલ ઉર્ફે પવો જયંતીભાઇ મેરજા (૨૩) રહે. રુપાવટી તાલુકો વીછીયા વાળા બુલેટ સાથે નીકળ્યા હતા તેને રોકીને બુલેટના કાગળો માંગતા તેની પાસે કાગળ હતા નહિ જેથી પોકેટકોપ મોબાઇલમાં આ શખસોના નામ સર્ચ કરતા આરોપી ધવલ જયંતિભાઇ અગાઉ મોરબી સીટી બી ડીવીજન વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનુ સામે આવ્યું હતું જેથી કરીને વધુ પુછપરછ કરતા બુલેટ બીજા પાસેથી ખરીદેલ હોવાનુ કહ્યું હતું જો કે,બુલેટ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલા અંજતા એપાર્ટમેન્ટ પાસેથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બંનેની ચોરાઉ બુલેટ સાથે ધરપકડ કરેલ છે






Latest News