મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને દીકરીના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠની અનોખી ઉજવણી કરી


SHARE







મોરબીમાં યુવાને દીકરીના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠની અનોખી ઉજવણી કરી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ વાળા દેવેનભાઈ રબારીની દીકરોનો જન્મદિવસ અને તેમની લગ્નની વર્ષગાંઠ એક જ દિવસે હોય આ પ્રસંગે આપવાના આનંદ હેઠળ ઝૂંપટપટ્ટીના બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીજવસ્તુઓ જેમાં સાબુ,તેલહેન્ડ વોસ ,કાન સાફ કરવાની સ્તિક ,રૂમાલ નખ કાપવાનુ કટર વિગેરે ભેટમાં આપી હતી તેમજ ૫૦૦ બાળકોને નવા ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભરપેટ ભોજન કરાવીને યુવાને અનોખી રીતે પોતાના લગ્નની વર્ષગાંઠ તેમજ દીકરીના જન્મદિવસની ઉજવણી કરી હતી.






Latest News