મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગર અને ગોકુલનગર પાસે ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવાની માંગ


SHARE







મોરબીના લાયન્સનગર અને ગોકુલનગર પાસે ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવાની માંગ

મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે કે, મોરબીના વોર્ડ નં ૧૧ માં શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર અને ગોકુલનગર મેઈન રોડ નવો બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે જે કામને ચોમાસુ શરૂ થાય તે પહેલા પૂરું કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે અને જો ચોમાસા પહેલા કામ પૂરું નહીં કરવામાં આવે તો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શ્ક્યતા છે અતે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી રોડની કામગીરી બંધ છે જેના લીધે લોકોને હેરાન થવું પડે છે તો પણ જવાબદાર અધિકારી કે પદાધિકારીએ દ્વારા તાત્કાલિક રોડનું કામ પૂરું કરવામાં આવે તેના માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી






Latest News