મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા ઓપન માઇક કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી એબીવીપી દ્વારા ઓપન માઇક કાર્યક્રમ યોજાયો

મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ની મોરબી શાખા દ્વારા એબીવીપીના આયામ રાષ્ટ્રીય કલા મંચ અંતર્ગત ઓપન માઇક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ મોરબી ના આઈ૯૧ રિસોર્ટ ખાતે રાખેલ હતો તેમા મોરબીના  વિધાર્થીઓએ ભાગ લીધો અને  મનગમતી કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને એબીવીપી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.






Latest News