મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા મિયાણાના ઇંગ્લીશ દારૂની ગુન્હામાં નવ વર્ષે આરોપી ઝડપાયો


SHARE







માળીયા મિયાણાના ઇંગ્લીશ દારૂની ગુન્હામાં નવ વર્ષે આરોપી ઝડપાયો

માળીયા મિયાણાના ઇંગ્લીશ દારૂના ગુનામાં આરોપીને પકડવાનો બાકી હતો જે આરોપીને નવ વર્ષે રાજસ્થાન રાજયના સાંચૌર ખાતેથી  પેરોલ ફર્લો સ્કવોડ અને એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધેલ છે

મોરબી જિલ્લા એલસીબીની પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સુચના મુજબ સ્ટાફ કામ કરે છે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે , માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૩ પ્રોહી કલમ -૬૫ એઇ , ૧૧૬ બી , ૮૧,૯૮ ( ૨ ) મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી પુનમા હીરારામ ભાદા બીસ્નોઇ રહે. હેમાગુડા તાલુકો સાંચૌર જી.જાલોર (રાજસ્થાન) વાળો હાલે સાંચૌર ખાતે વિષ્ણુનગર સોસાયટીમાં રહેતો હોવાની હકિકત મળતા પોલીસ અધિક્ષકની મંજુરી મેળવી આરોપીને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News