મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં ધ્રુવરાજસિંહ જાડેજા ત્રીજા ક્રમે વિજેતા


SHARE



















મોરબીમાં યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં ધ્રુવરાજસિંહ જાડેજા ત્રીજા ક્રમે વિજેતા

(શાહરૂખ ચૌહાણ) મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત કુસ્તીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વાંકાનેરના ધ્રુવરાજસિંહ હરદીપસિંહ જાડેજાનો ત્રીજા નંબર આવ્યો છે જેથી કરીને તેના મિત્રો, સગા સબંધી તરફથી શુભકામનાઓ વરસી રહી છે

 










Latest News