ટંકારાનાઘુનડા (સ)ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો10,300 ની રોકડસાથે પકડાયાજીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા. 25ટંકારાતાલુકાના ઘુનડા (સ) ગામે રામ મંદિર વાળી શેરીમાંજાહેરમાં જુગાર રમતા હોવાનીહકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં રેડકરી હતી ત્યારે સ્થળઉપરથી છ શખ્સો જુગ વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

હળવદના ટિકર રણ વિસ્તારમાં નાસ્તો, ફ્રુટ અને દવાઓનુ વિતરણ


SHARE











હળવદના ટિકર રણ વિસ્તારમાં નાસ્તો, ફ્રુટ અને દવાઓનુ વિતરણ

જીલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગ, આરોગ્ય શાખા મોરબી તેમજ અગરીયા હિતરક્ષક મંચ આને હળવદ આઇસીડીએસ વિભાગ, મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા હળવદના ટિકર રણ આંગણવાડી વર્કર બહેનોના સંયુક્ત પ્રયાસે હળવદ ટિકર અગર વિસ્તારમાં અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનોને ગરમ નાસ્તો, ફ્રુટ અને ટી.એચ.આરનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને આરોગ્યની મોબાઈલ હેલ્થ વાન દ્વારા હળવદ અગર વિસ્તારોમાં અગરિયા ભાઈયો, બહેનો અને બાળકોને આરોગ્ય માટે દવાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બી. બારૈયાટીકર રણ આંગણવાડી કેન્દ્રના આંગણવાડી વર્કર બહેનો શ્રીમતી બિન્દુબેન, સોનલ બહેન  તેમજ ટિકર રણ મોબાઈલ હેલ્થ યુનિટના વિપુલભાઈ સહભાગી બન્યા હતા.






Latest News