મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપ દ્વારા વિધાનસભા-૨૦૨૨ ની ચુટણી સંદર્ભે મિટિંગ યોજાઇ


SHARE







મોરબી તાલુકા ભાજપ દ્વારા વિધાનસભા-૨૦૨૨ ની ચુટણી સંદર્ભે મિટિંગ યોજાઇ

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયાની અધ્યક્ષતામા તાલુકા ભાજપના હોદેદારોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી રણછોડભાઇ દલવાડીજયુભા જાડેજા અને બાબુભાઇ હુંબલઉપપ્રમુખ હસુભાઇ પંડયામંત્રી રમાબેન ગડારા હાજર રહ્યા હતા અને મોરબી તાલુકાના દરેક શકિત કેન્દ્ર ઉપર દર રવિવારે પેજ પ્રમુખબુથ પ્રમુખ અને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સભ્યો સાથે મળી ટીફીન બેઠકનુ આયોજન કરવુમાં આવશે તેમજ આંગણવાડીમા કુપોષિત બાળકો છે ત્યા આપણા આગેવાનો દ્વારા પોષક તત્વ યુક્ત ખોરાક પહોચાળી આપણા વિસ્તારમા એક પણ બાળક કુપોષિત ન રહે એવી રીતે અભિયાન હાથ ધરવાનું જણાવાયુ હતું દરેક ગ્રામ્ય વિસ્તારમા છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચે તેમાં ભાજપ કાર્યકર્તા પૂરક બનેમીટીંગમા તાલુકા ભાજપના હોદેદારો એકી અવાજે જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા શક્ત શનાળા ખાતે મંજુર કરેલ સરકારી મેડીકલ કોલેજ (GMERS) ઝડપ થી કાર્યાન્વિત થાય જેથી ગરીબ દર્દીઓને મેજર ઓપરેશન માટે રાજકોટ કે અમદાવાદ સિવિલમા ન જવુ પડેએ સુવિધા મોરબી સિવિલમા ઉપલબ્ધ થાય આ મીટીંગમા મોરબી તાલુકા ભાજપ મહામંત્રી, ઉપપ્રમુખમંત્રી તમામ મોર્ચાના પ્રમુખ અને મહામંત્રી, જીલ્લા પંચાયતતાલુકા પંચાપત સભ્યો હાજર રહ્યા હતા






Latest News