મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની દીકરીના જન્મદિને પરશુરામધામમાં સીસીટીવી કેમેરા અર્પણ


SHARE







મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની દીકરીના જન્મદિને પરશુરામધામમાં સીસીટીવી કેમેરા અર્પણ

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી આર્થિક રીતે સંપન્ન પરિવારો દ્વારા દીકરા દીકરીઓના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલાની દીકરી રાગીનો જન્મદિવસ હોય માતા પિતા દ્વારા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે ૧.૦૫ લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવી આપવામાં આવેલ છે જેથી મોરબી પરશુરામ ધામના ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડ્યા સહિતના આગેવાનો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનોએ રાગીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવીને જીવનમાં તે ઉતારોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવે હતી વધુમાં જીગ્નેશભાઈ કૈલાએ જણાવ્યુ હતુ કે, આપણી સંસ્કૃતિમાં નર્મદાની પરિક્રમાનું અનેરૂ મહત્વ છે માટે નર્મદાની પરિક્રમા કરનાર દરેક પરિક્રમાવાસીઑ માટે દહેજ ગામ ખાતે ચલાવવામાં આવતા અન્નક્ષેત્રમાં તેઓએ પરિવાર સાથે જઈ પરિક્રમાવાસીઓની સેવા કરી હતી






Latest News