મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિગ્નેશભાઈ મેવાણીને મુક્ત કરવાની કરાઇ માંગ


SHARE







મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિગ્નેશભાઈ મેવાણીને મુક્ત કરવાની કરાઇ માંગ

ગુજરાત વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની રાજકીય કિન્નાખોરી રાખી આસામ રાજ્ય સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેથી મોરબી જિલ્લા કલેક્ટર મારફતથી ગુજરાત રાજ્યના રાજયપાલને આ મુદે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, દલિત સમાજના પ્રાણ પ્રશ્નોને હંમેશા વાચા આપનાર ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની રાજકીય કિન્નાખોરી રાખીને તા.૨૦/૪ ના રોજ આસામ પોલીસે કોઈપણ ગુના વગર ધરપકડ કરી છે  જેથી ગુજરાતમાં તેમજ મોરબી જીલ્લામાં અનુસૂચિત સમાજના લોકોમાં રોષની લાગણી છે અને આ બનાવને ખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને જિગ્નેશભાઈને વહેલી તકે મુક્ત કરવાની માંગ સાથે મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ અશ્વિનભાઈ પરમારની આગેવાની કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું






Latest News