મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના મિતેષભાઈ દવેની વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગમાં વરણી


SHARE







મોરબીના મિતેષભાઈ દવેની વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગમાં વરણી

મોરબી ન્યુમિસ્મેટિક કલબના ચેરમેન મિતેષભાઈ ડી. દવેની વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગમાં યુવા સંગઠન અને યુથ વિંગના સોશિયલ મીડિયા મોરબી જિલ્લાના ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે પટેલ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી તેમના આદેશ અનુસાર, યુથ વિંગના કન્વીનર પૌરસ પટેલની અધ્યક્ષતા હેઠળ મિતેષભાઈ ડી. દવેની નિમણૂક કરવામાં આવી છે, આ બાબતે સંગઠન કો-ઓર્ડીનેટર તરીકે આકાશ પટેલ દ્વારા સંકલનની ભૂમિકા ભજવીને નિમણૂક જાહેર કરવામાં આવેલ છે




Latest News